View Hymn (Bhajan)

Hymn No. 1982 | Date: 03-Feb-19971997-02-03એ કાંઈ નવાઈની વાત નથી, એ કાંઈ નવાઈની વાત નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=e-kami-navaini-vata-nathi-e-kami-navaini-vata-nathiએ કાંઈ નવાઈની વાત નથી, એ કાંઈ નવાઈની વાત નથી

વસે છે પ્રભુ તો સૃષ્ટિના કણેકણમાં, તોય મારી મુલાકાત હજી થઈ નથી, એ …

રહીએ છીએ ને રહ્યા છીએ અમે એકબીજામાં ને એકબીજાની પાસે, તોય …

છે જન્મદાતા એ મારો ને છું હું એનો સનતાન, તોય કોઈ ઓળખાણ નથી, એ …

પળ એકની બી જેની ગેરહાજરી નથી, તોય મેં તેની હાજરી માણી નથી, એ …

છીએ અમે એકના એક તોય જુદાઈ, હજી અમારી વચ્ચે મટી નથી, એ …

જાણ છે મારી જેને બધી, એની જરા પણ જાણ મને નથી, એ કાંઈ નવાઈ …

કર્યા છે અગણિત ઉપકાર એણે મારા પર, ને મે એના ઉપકારનો આભાર માન્યો નથી, એ …

ચાહી રહ્યો છે એ તો મને મારા દિલમાં, એના કાજે જાગી પૂરી ચાહ નથી, એ …

છે એ મંઝિલ તો મારીને ને મને મારી મંઝિલની જાણ નથી, એ કાંઈ …

એ કાંઈ નવાઈની વાત નથી, એ કાંઈ નવાઈની વાત નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ē kāṁī navāīnī vāta nathī, ē kāṁī navāīnī vāta nathī

vasē chē prabhu tō sr̥ṣṭinā kaṇēkaṇamāṁ, tōya mārī mulākāta hajī thaī nathī, ē …

rahīē chīē nē rahyā chīē amē ēkabījāmāṁ nē ēkabījānī pāsē, tōya …

chē janmadātā ē mārō nē chuṁ huṁ ēnō sanatāna, tōya kōī ōlakhāṇa nathī, ē …

pala ēkanī bī jēnī gērahājarī nathī, tōya mēṁ tēnī hājarī māṇī nathī, ē …

chīē amē ēkanā ēka tōya judāī, hajī amārī vaccē maṭī nathī, ē …

jāṇa chē mārī jēnē badhī, ēnī jarā paṇa jāṇa manē nathī, ē kāṁī navāī …

karyā chē agaṇita upakāra ēṇē mārā para, nē mē ēnā upakāranō ābhāra mānyō nathī, ē …

cāhī rahyō chē ē tō manē mārā dilamāṁ, ēnā kājē jāgī pūrī cāha nathī, ē …

chē ē maṁjhila tō mārīnē nē manē mārī maṁjhilanī jāṇa nathī, ē kāṁī …
Explanation in English Increase Font Decrease Font

It is not something to get surprised about, it is not something to get surprised about.

God resides in each and every corner of the universe, still I have not met him; it is not something…

We are within each other and with each other, still I have not met him; it is not something…

He is my creator and I am his child, still I do not know him; it is not something…

He is not absent even for a moment, still I have not acknowledged his presence; it is not something…

We are one still this separation between us is not abolished; it is not something…

He knows everything about me, I don’t know anything about him; it is not something…

He has done countless favours on me, and I have not expressed my gratitude for his favours; it is not something…

He is loving me in my heart, but complete love for him has not arisen in me; it is not something…

He is my goal and yet I do not know my goal; it is not something…