En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Para Talks
Divine Experiences
About author
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Hymn No. 1118 | Date: 02-Jan-1995
1995-01-02
1995-01-02
રડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથી
Sant Sri Apla Ma
https://mydivinelove.org/bhajan/default.aspx?title=radum-to-radum-kona-para-re-jivanamam-e-samajatum-nathi
રડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથી
નથી ગુનાહ જ્યાં કોઈ કિસ્મતનો, તો એના પર કેમ રડું?
રડવું છે રે મને, ગોતું છું બહાનું, રડું તો શેના પર હું રડું?
નથી ગુનાહ જ્યાં કોઈ પ્રભુ તારો, તો રડું તો હું કોના પર રડું?
નથી ફરિયાદ જ્યાં અન્ય સંગ, ત્યાં રડું તો હું કેમ રડું?
જડતું નથી રડવાનું સાચું બહાનું, રડું તો કેમ રડું?
ચાહું છું રડવા હું તો પણ, કોઈના સવાલનો જવાબ હું કેમ આપું?
છે ફરિયાદ મારા દિલની, મારી સંગ એને હું કેમ બયાન કરું?
રડવું છે મને મારા દિલના ગુનાહ પર, એ વાત કોને કરું?
ભૂલીને મીઠા હાસ્યને, આસુંઓનો સહારો કેમ કરીને લઊં?
રડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથી
View Original

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
raḍuṁ tō raḍuṁ kōnā para rē, jīvanamāṁ ē samajātuṁ nathī
nathī gunāha jyāṁ kōī kismatanō, tō ēnā para kēma raḍuṁ?
raḍavuṁ chē rē manē, gōtuṁ chuṁ bahānuṁ, raḍuṁ tō śēnā para huṁ raḍuṁ?
nathī gunāha jyāṁ kōī prabhu tārō, tō raḍuṁ tō huṁ kōnā para raḍuṁ?
nathī phariyāda jyāṁ anya saṁga, tyāṁ raḍuṁ tō huṁ kēma raḍuṁ?
jaḍatuṁ nathī raḍavānuṁ sācuṁ bahānuṁ, raḍuṁ tō kēma raḍuṁ?
cāhuṁ chuṁ raḍavā huṁ tō paṇa, kōīnā savālanō javāba huṁ kēma āpuṁ?
chē phariyāda mārā dilanī, mārī saṁga ēnē huṁ kēma bayāna karuṁ?
raḍavuṁ chē manē mārā dilanā gunāha para, ē vāta kōnē karuṁ?
bhūlīnē mīṭhā hāsyanē, āsuṁōnō sahārō kēma karīnē laūṁ?
Previous Bhajan
મારાને મારા ભાવો, મારા કાતિલ બની રે ગયા
Next Bhajan
રહેવા નથી દેતા એ તો, છોડતા નથી મને એ તો, એકલો ને એકલો
Previous Gujarati Bhajan
મારાને મારા ભાવો, મારા કાતિલ બની રે ગયા
Next Gujarati Bhajan
રહેવા નથી દેતા એ તો, છોડતા નથી મને એ તો, એકલો ને એકલો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up