દીલમાં વસાવવાને બદલે લોકો તને, દીવાલ પર ટિંગાડી તો દે છે.
કરીને સંજોગોના મારથી તેને પોતાના, ઘરના એક ખુણામાં વસાવી લે છે.
ના પડે રુકાવટ પોતાની સુખસાહેબીમાં એટલા માટે તને દીવાલ પર ટિંગાડી તો દે છે.
Rather than establishing you in their heart, people hang your photo on the wall
Due to the hurt of circumstances, they consider you as their own and put you in one corner of their house
Thinking there should not be any obstacle in the luxuries, therefore, they hang You on the wall.
- સંત શ્રી અલ્પા મા