હોય ઘેરાયેલા સમુદાયથી કોઈ,
કિંમત તો એની જગ ત્યારે કરે છે,
જોઈ અન્યના કપડાં, વેશપલટા તો અહીં બધા કરે છે,
બાકી પથ્થરને સમજી હીરો ઉઠાવે છે,
તો ક્યારેક હીરાને પથ્થર સમજી ફેંકી એ તો દે છે.
When one is surrounded by hordes of people, the world will value him then,
Looking at the clothes of the others, everyone follows the trend
Otherwise, thinking a stone to be a diamond, he will lift it,
And sometimes thinking a diamond as stone, he will throw it away.
- સંત શ્રી અલ્પા મા