સહુની સાથે મળીને આવ્યો, સૌને મળ્યો,
દિવસ ઉગ્યો ને કામગરો જીવ કામ કરતો થઈ ગયો,
રાત પડીને રડતો ને રડતો રહી ગયો,
વીતી ગઈ રાત, જીવનમાં એ હસવાનું ભૂલી ગયો.
He came along with everyone and he met everyone,
When the day dawned, the workaholic soul started working,
When the night arrived, he kept on crying and crying,
The night passed and he forgot to laugh in life.
- સંત શ્રી અલ્પા મા