સનાતન સત્ય છે, જે ક્યારેય બદલાતું નથી, જે સદૈવ છે,
જે સતત છે, જે કોઈનું સાથ કદીએ છોડતું નથી, એ તો પ્રભુ છે,
છતાંય સંબંધ આપણે એનાથી બાંધતા નથી,
આપણે સાથી ને સંગાથી એને બનાવતા નથી.
What is eternal is the truth, it never changes, it is always there.
The one that is constant and does not leave anyone, that is God.
Still we do not establish a relationship with him.
We do not make him our companion and partner.
- સંત શ્રી અલ્પા મા