View Hymn (Bhajan)

Hymn No. 4398 | Date: 19-Jun-20042004-06-19Oh kaka, Happy Happy Birthday to you, (2)https://mydivinelove.org/bhajan/default.aspx?title=Oh-kaka-Happy-Happy-Birthday-to-youOh kaka, Happy Happy Birthday to you, (2)

   Let us celebrate your birthday with you, Oh kaka ....

સદા હસતા મુસ્કુરાતા તમે રહેતા, તમારી એ હસીમાં શામિલ થઈને આજ

   કરીયે celebrate તમારો જન્મદિન, Oh kaka......

Blooming flowers of happiness & joy in us, let us celebate your Birthday with you, Oh kaka .....

નિરાશાઓ હતાશાઓમાં રહીને સંગ, રહ્યા સદા તમે આનંદમાં, Oh kaka ....

You have come for us, we shall go with you, let us celebrate your birthday with you,

કલ્પનાઓમાંથી હકિકત સુધી અમને પહોંચાડનારા, હકીકતનો સ્વીકાર કરતા શીખવનારા, Oh kaka…..

Each day is new day, let us celebrate, it as your birthday, oh kaka……

અંધકાર ભર્યા અમારા જીવનમાં જ્યોત બની, પ્રગટનાર, Oh kaka ….

ચાહિએ અમે તો એવું વસીને રહો તમે સદા અમારા હૃદયમાં,

A little Gift we wish to give, our sweet little love for you Oh kaka …..

Oh kaka, Happy Happy Birthday to you, (2)

View Original
Increase Font Decrease Font

- Sant Sri Alpa Ma