View Hymn (Bhajan)
Hymn No. 86 | Date: 05-Sep-19921992-09-051992-09-05આવ્યો છું ભમતો ભમતો, તો કેમ થાઊં સ્થિરSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avyo-chhum-bhamato-bhamato-to-kema-thaum-sthiraઆવ્યો છું ભમતો ભમતો, તો કેમ થાઊં સ્થિર,
છે રહેવાનું જ્યાં ભ્રમણામાં, તો મારા મનમાં કેમ રહું સ્થિર,
ફેરા ફર્યા છે લાખો, પણ ન કહી શકાય આ કયો ફેરો છે,
ફરતો આવ્યો છું, ફરતો રહું છું, તોયે અટકવાનો ઉપાય મને સૂઝે નહીં,
પડી ગઈ આદત ઠોકર ખાવાની, ત્યાં પ્રેમ કેમ પચાવવો?
આવ્યો છું ભમતો ભમતો, તો કેમ થાઊં સ્થિર