View Hymn (Bhajan)

Hymn No. 85 | Date: 05-Sep-19921992-09-05છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-badha-anga-mari-pase-chhatam-pana-apanga-ja-chhumછે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું,

છે સંગ આળસનો, તો અપંગ જ રહેવાનો છું,

વગર પુરુષાર્થનો પાંગળો બની ને હું રહું છું,

કાર્યશક્તિ તો છે ઘણી, પણ કર્મ કરવું નથી,

પેટે બાંધે પાટા, પણ સૂવું નથી ભાગ્યનો ભરોસો લઈ,

બધાને દોષી ઠેરવતો આવ્યો છું,

હોડીમાં બેઠા વગર જ મને નદી પાર કરવી છે,

પણ નથી શ્રદ્ધા એવી કે એ પણ બને શક્ય

છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું

View Original
Increase Font Decrease Font

 
છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું,

છે સંગ આળસનો, તો અપંગ જ રહેવાનો છું,

વગર પુરુષાર્થનો પાંગળો બની ને હું રહું છું,

કાર્યશક્તિ તો છે ઘણી, પણ કર્મ કરવું નથી,

પેટે બાંધે પાટા, પણ સૂવું નથી ભાગ્યનો ભરોસો લઈ,

બધાને દોષી ઠેરવતો આવ્યો છું,

હોડીમાં બેઠા વગર જ મને નદી પાર કરવી છે,

પણ નથી શ્રદ્ધા એવી કે એ પણ બને શક્ય



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


chē badhā aṁga mārī pāsē, chatāṁ paṇa apaṁga ja chuṁ,

chē saṁga ālasanō, tō apaṁga ja rahēvānō chuṁ,

vagara puruṣārthanō pāṁgalō banī nē huṁ rahuṁ chuṁ,

kāryaśakti tō chē ghaṇī, paṇa karma karavuṁ nathī,

pēṭē bāṁdhē pāṭā, paṇa sūvuṁ nathī bhāgyanō bharōsō laī,

badhānē dōṣī ṭhēravatō āvyō chuṁ,

hōḍīmāṁ bēṭhā vagara ja manē nadī pāra karavī chē,

paṇa nathī śraddhā ēvī kē ē paṇa banē śakya