View Hymn (Bhajan)

Hymn No. 1142 | Date: 15-Jan-19951995-01-15છે આજ જે એ કાલ નથી રહેવાની, એ તો જવાની છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-aja-je-e-kala-nathi-rahevani-e-to-javani-chheછે આજ જે એ કાલ નથી રહેવાની, એ તો જવાની છે

જવાની છે, જવાની છે, જવાની તો જવાની છે

નથી રહ્યું કાંઈ સ્થિર જ્યાં, કાળચક્ર બદલાતું આવ્યું છે

છે આજ જે હાલત તારી, કાલ એ તો જવાની છે

હાસ્ય હશે કે આસું, ઘડી બે ઘડીની એ કહાની છે

નથી સ્થિરતા જ્યાં સુધી મનને, ભાવની ત્યાં હાલત આવી રહેવાની છે

સુખ ને દુઃખમાં તો તારી જિંદગાની વિતવાની છે

થાતા સ્થિર મન, પ્રભુમાં સાચી સમજ તને મળવાની છે

મળશે સમજ જ્યાં તને, સાચી હાલત ત્યાં બદલાવાની છે

છે આજ જે એ કાલ નથી રહેવાની, એ તો જવાની છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē āja jē ē kāla nathī rahēvānī, ē tō javānī chē

javānī chē, javānī chē, javānī tō javānī chē

nathī rahyuṁ kāṁī sthira jyāṁ, kālacakra badalātuṁ āvyuṁ chē

chē āja jē hālata tārī, kāla ē tō javānī chē

hāsya haśē kē āsuṁ, ghaḍī bē ghaḍīnī ē kahānī chē

nathī sthiratā jyāṁ sudhī mananē, bhāvanī tyāṁ hālata āvī rahēvānī chē

sukha nē duḥkhamāṁ tō tārī jiṁdagānī vitavānī chē

thātā sthira mana, prabhumāṁ sācī samaja tanē malavānī chē

malaśē samaja jyāṁ tanē, sācī hālata tyāṁ badalāvānī chē