View Hymn (Bhajan)
Hymn No. 80 | Date: 02-Sep-19921992-09-021992-09-02છે કાચની વસ્તુ, તો હાથમાંથી પડતા એ તો તૂટવાનીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-kachani-vastu-to-hathamanthi-padata-e-to-tutavaniછે કાચની વસ્તુ, તો હાથમાંથી પડતા એ તો તૂટવાની,
હશે કેટલી પણ નાની કે મોટી, જાડી કે પાતળી પણ એ તૂટવાની છે,
જીવન પણ એવું, દેહ સંગાથ તો ક્યારેક તો છુટવાનો,
પડશે કઈ રીતે એ ન કહી શકાય, પણ પડશે તો જરૂર,
ક્યાંક બે ઇંચ જમીન પર જરૂર,
માટે છે જ્યાં સુધી આખું વાસણ તારું,
અરે પ્રભુના નામની પ્રભાવના એમાં તો તું ભરતો જા,
કરતો જા મોઢું મીંઠુ એનું, નામ લઈને બાંધી લે,
ભાથું એના નામનું, તરી જઈશ ભવસમુદ્રને
છે કાચની વસ્તુ, તો હાથમાંથી પડતા એ તો તૂટવાની