View Hymn (Bhajan)
Hymn No. 81 | Date: 02-Sep-19921992-09-021992-09-02જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jyare-avi-bhavani-tivrata-haiye-maraજ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા,
કસોટી કરવાનું પણ તને ત્યારે યાદ આવ્યું,
આંખના પલકાર માત્રમાં, પ્રભુ તું તો મને પારખી ગયો,
જોઈ લીધી મારી ભાવનાની તીવ્રતાને પ્રભુ,
જગાડયા ભાવ તે તો જ્યાં હૈયે અલગ અલગ,
પણ અટકાવી મને તણાતા એમાં,
ભાવ આપી, ભાવને જગાડીને, ભાવ રહીત થવાની વાત તું તો કરતો,
પ્રભુ છે તારી માયા ન્યારી, બનાવી તે અલગ અલગ ક્યારી,
પણ ઉગાડયા જુદાંજુદાં વૃક્ષ હરએક ક્યારીમાં
જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા