View Hymn (Bhajan)

Hymn No. 55 | Date: 29-Aug-19921992-08-29છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-potana-jivanani-javabadari-to-saune-nathi-emam-koi-bakata-rahyumછે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું છે,

જીવન તો જીવવું તો પડશે,પણ વ્યર્થ એને કેમ કરાય,

જીવનના મોહમાં કેમ ફસાય, મૃત્યુ સાથે હાથ કેમ મળવાય,

જ્યાં સુધી ના કર્યું સાર્થક, જીવન એ જીવન ન ગણાય

રાખ્યું જ્યાં હૈયું કોરું ને કોરું, જીવન જીવ્યું ના ગણાય

છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું છે

View Original
Increase Font Decrease Font

છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું છે,

જીવન તો જીવવું તો પડશે,પણ વ્યર્થ એને કેમ કરાય,

જીવનના મોહમાં કેમ ફસાય, મૃત્યુ સાથે હાથ કેમ મળવાય,

જ્યાં સુધી ના કર્યું સાર્થક, જીવન એ જીવન ન ગણાય

રાખ્યું જ્યાં હૈયું કોરું ને કોરું, જીવન જીવ્યું ના ગણાય

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē pōtānā jīvananī javābadārī tō saunē, nathī ēmāṁ kōī bākāta rahyuṁ chē,

jīvana tō jīvavuṁ tō paḍaśē,paṇa vyartha ēnē kēma karāya,

jīvananā mōhamāṁ kēma phasāya, mr̥tyu sāthē hātha kēma malavāya,

jyāṁ sudhī nā karyuṁ sārthaka, jīvana ē jīvana na gaṇāya

rākhyuṁ jyāṁ haiyuṁ kōruṁ nē kōruṁ, jīvana jīvyuṁ nā gaṇāya