View Hymn (Bhajan)

Hymn No. 54 | Date: 29-Aug-19921992-08-29કૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kripa-tari-prabhu-chhe-tum-kripasindhu-chhe-a-to-kripa-tariકૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી,

વરસાવે છે કૃપાને તું ક્યારે ખબર એની કોઈને પડતી નથી,

પાત્ર તું કોને બનાવે જાણ એની થાતી નથી,

સૂર્યના કિરણમાંથી વરસાવે કૃપા તારી,

સાગરની લહેર જેમ વરસાવે કૃપા તારી,

છે આ કૃપા તારી તો આ સૃષ્ટિ પર

જીવનને યોગ્ય બનાવે, પ્રભુ કૃપા તારી

નથી કાંઈ તારી કૃપા વગર જીવનમાં સંભવ

અસંભવને સંભવ બનાવે પ્રભુ કૃપા તારી ને તારી

કૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી

View Original
Increase Font Decrease Font

 
કૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી,

વરસાવે છે કૃપાને તું ક્યારે ખબર એની કોઈને પડતી નથી,

પાત્ર તું કોને બનાવે જાણ એની થાતી નથી,

સૂર્યના કિરણમાંથી વરસાવે કૃપા તારી,

સાગરની લહેર જેમ વરસાવે કૃપા તારી,

છે આ કૃપા તારી તો આ સૃષ્ટિ પર

જીવનને યોગ્ય બનાવે, પ્રભુ કૃપા તારી

નથી કાંઈ તારી કૃપા વગર જીવનમાં સંભવ

અસંભવને સંભવ બનાવે પ્રભુ કૃપા તારી ને તારી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kr̥pā tārī prabhu chē, tuṁ kr̥pāsiṁdhu chē, ā tō kr̥pā tārī,

varasāvē chē kr̥pānē tuṁ kyārē khabara ēnī kōīnē paḍatī nathī,

pātra tuṁ kōnē banāvē jāṇa ēnī thātī nathī,

sūryanā kiraṇamāṁthī varasāvē kr̥pā tārī,

sāgaranī lahēra jēma varasāvē kr̥pā tārī,

chē ā kr̥pā tārī tō ā sr̥ṣṭi para

jīvananē yōgya banāvē, prabhu kr̥pā tārī

nathī kāṁī tārī kr̥pā vagara jīvanamāṁ saṁbhava

asaṁbhavanē saṁbhava banāvē prabhu kr̥pā tārī nē tārī
Explanation in English Increase Font Decrease Font

It is your grace, you are the ocean of kindness, it is your grace.

When you shower grace, no one comes to know.

Whom you consider eligible for your grace, no one knows.

From the rays of the sun, you shower your grace.

Like the waves of the ocean, you shower your grace.

Your grace is always on this world.

Your kindness makes this life graceful.

Nothing is possible in this world without your grace.

Your grace converts impossible to possible, Oh God, it is only through your grace.