View Hymn (Bhajan)

Hymn No. 1668 | Date: 08-Aug-19961996-08-08છોડવું હોય તો છોડી દે દુર્બુધ્ધિ ને દુવૃંત્તિને તું જીવનમાંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhodavum-hoya-to-chhodi-de-durbudhdhi-ne-duvrinttine-tum-jivanamamછોડવું હોય તો છોડી દે દુર્બુધ્ધિ ને દુવૃંત્તિને તું જીવનમાં

સદ્-બુદ્ધિને સદ્-વૃત્તિઓને જીવનમાં તું કદી છોડતો ના

છે એજ શક્તિને સમૃધ્ધિ તારી સાચી એને ખેવાની ભૂલ તું કરતો ના

છૂટતું હોય બધું તો તું છૂટવા દેજે સદ્-શક્તિનો ત્યાગ તું કરતો ના

આપવું પડે એના બદલામાં કાંઈ એ આપવામાં તું અટકાતો ના

છે અને રહેશે પ્રકાશ તારા જીવનમાં સદ્-ભાવનાઓથી એના વિના મળશે ના

ના હોય પસંદ તને જો અંધકાર તો પ્રકાશનો સાથ તું છોડતો ના

બહેકવામાં આવીને ખોટું પગલું ભરતો ના ભાન તું તારી ભૂલતો ના

સદ્-ભાવોને સદ્-વિચારો છે તારી સાચી મૂળી એને તું લુંટાવતો ના

રાખજે ને રહેજે સદા તું એની સાથ અન્ય ભ્રમણાઓમાં તું ખોવાતો ના

છોડવું હોય તો છોડી દે દુર્બુધ્ધિ ને દુવૃંત્તિને તું જીવનમાં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chōḍavuṁ hōya tō chōḍī dē durbudhdhi nē duvr̥ṁttinē tuṁ jīvanamāṁ

sad-buddhinē sad-vr̥ttiōnē jīvanamāṁ tuṁ kadī chōḍatō nā

chē ēja śaktinē samr̥dhdhi tārī sācī ēnē khēvānī bhūla tuṁ karatō nā

chūṭatuṁ hōya badhuṁ tō tuṁ chūṭavā dējē sad-śaktinō tyāga tuṁ karatō nā

āpavuṁ paḍē ēnā badalāmāṁ kāṁī ē āpavāmāṁ tuṁ aṭakātō nā

chē anē rahēśē prakāśa tārā jīvanamāṁ sad-bhāvanāōthī ēnā vinā malaśē nā

nā hōya pasaṁda tanē jō aṁdhakāra tō prakāśanō sātha tuṁ chōḍatō nā

bahēkavāmāṁ āvīnē khōṭuṁ pagaluṁ bharatō nā bhāna tuṁ tārī bhūlatō nā

sad-bhāvōnē sad-vicārō chē tārī sācī mūlī ēnē tuṁ luṁṭāvatō nā

rākhajē nē rahējē sadā tuṁ ēnī sātha anya bhramaṇāōmāṁ tuṁ khōvātō nā
Explanation in English Increase Font Decrease Font

If you want to give up, then give up the the wrong thinking and wrong tendencies in life.

Do not ever give up the right thinking and right dispositions in life.

It is your true strength and wealth in life, do not make the mistake of losing that.

If everything is going away, let it go but do not ever let go of the right strengths in you.

If you need to give something else in life apart from that then do not hesitate to give up that in life.

There is light in your life and it will remain due to right emotions, you will not get clarity without that.

If you do not like darkness then do not leave the company of light.

In temptations, do not take wrong steps, do not lose your sanity.

Your true treasures are right thoughts and right emotions, do not let it be stolen.

Remain in their company forever and let them remain with you, do not get lost in other delusions.