View Hymn (Bhajan)

Hymn No. 62 | Date: 29-Aug-19921992-08-29દુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે સુખને ન મળ્યોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=duhkhi-ne-duhkhi-rahyo-a-sansaramam-ghadi-mate-sukhane-na-malyoદુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે સુખને ન મળ્યો,

અરે ન હતો જ્યાં વિશ્વાસ મારામાં, બીજામાં કેમ એ રખાય,

રડતો ને કકડતો રહ્યો જીવનમાં, જીવનની વ્યથાથી ઘેરાઈ,

ન લીધું ક્યારેય પ્રભુનું નામ, કે સાંત્વના એમાં મળે મને,

અપમાન ને અપમાન કરતો રહ્યો, તો સ્વમાન ક્યાંથી મળે,

અશાંતિને વસાવી જ્યાં હૈયે, ત્યાં સાચું સુખ કેમ મળે

દુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે સુખને ન મળ્યો

View Original
Increase Font Decrease Font

દુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે સુખને ન મળ્યો,

અરે ન હતો જ્યાં વિશ્વાસ મારામાં, બીજામાં કેમ એ રખાય,

રડતો ને કકડતો રહ્યો જીવનમાં, જીવનની વ્યથાથી ઘેરાઈ,

ન લીધું ક્યારેય પ્રભુનું નામ, કે સાંત્વના એમાં મળે મને,

અપમાન ને અપમાન કરતો રહ્યો, તો સ્વમાન ક્યાંથી મળે,

અશાંતિને વસાવી જ્યાં હૈયે, ત્યાં સાચું સુખ કેમ મળે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

duḥkhī nē duḥkhī rahyō ā saṁsāramāṁ, ghaḍī māṭē sukhanē na malyō,

arē na hatō jyāṁ viśvāsa mārāmāṁ, bījāmāṁ kēma ē rakhāya,

raḍatō nē kakaḍatō rahyō jīvanamāṁ, jīvananī vyathāthī ghērāī,

na līdhuṁ kyārēya prabhunuṁ nāma, kē sāṁtvanā ēmāṁ malē manē,

apamāna nē apamāna karatō rahyō, tō svamāna kyāṁthī malē,

aśāṁtinē vasāvī jyāṁ haiyē, tyāṁ sācuṁ sukha kēma malē