View Hymn (Bhajan)

Hymn No. 1124 | Date: 05-Jan-19951995-01-05હસતા ને કૂદતા હૈયાને લાગી જ્યાં ઠેસ, ખામોશ એ તો થઈ ગયોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hasata-ne-kudata-haiyane-lagi-jyam-thesa-khamosha-e-to-thai-gayoહસતા ને કૂદતા હૈયાને લાગી જ્યાં ઠેસ, ખામોશ એ તો થઈ ગયો

હતું હાસ્ય એની અંદર તો ભરેલું, પણ વહેતું એ બંધ થઈ ગયું

મસ્તીની મોજો હતી એની અંદર ને અંદર, ઉછળતી એ બંધ થઈ ગઈ

એક નાની અમથી ઠેસ લાગતા, ખામોશ એ તો થઈ ગયો

ના એ હસી શક્યો ના એ રડી શક્યો, ખામોશીમાં એ ખોવાઈ ગયો

ના જાણે એવો કેવો ગમ હતો કે, જેનાથી એ ઘેરાઈ ગયો

ના આવ્યો જે કોઈના ઘેરામાં, આજ એ તો આવી ગયો

આવી આવીને આવ્યો એવા ઘેરામાં કે દુઃખી મને કરી ગયો

નાચવા કૂદવાનુ જ્યાં ભૂલી ગયો, મને નિરાશા તરફ ધકેલી ગયો

કરી કોશિશ ઘણી બોલાવવાની એને, ના બોલ્યો એક શબ્દ ખામોશ એવો થઈ ગયો

હસતા ને કૂદતા હૈયાને લાગી જ્યાં ઠેસ, ખામોશ એ તો થઈ ગયો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hasatā nē kūdatā haiyānē lāgī jyāṁ ṭhēsa, khāmōśa ē tō thaī gayō

hatuṁ hāsya ēnī aṁdara tō bharēluṁ, paṇa vahētuṁ ē baṁdha thaī gayuṁ

mastīnī mōjō hatī ēnī aṁdara nē aṁdara, uchalatī ē baṁdha thaī gaī

ēka nānī amathī ṭhēsa lāgatā, khāmōśa ē tō thaī gayō

nā ē hasī śakyō nā ē raḍī śakyō, khāmōśīmāṁ ē khōvāī gayō

nā jāṇē ēvō kēvō gama hatō kē, jēnāthī ē ghērāī gayō

nā āvyō jē kōīnā ghērāmāṁ, āja ē tō āvī gayō

āvī āvīnē āvyō ēvā ghērāmāṁ kē duḥkhī manē karī gayō

nācavā kūdavānu jyāṁ bhūlī gayō, manē nirāśā tarapha dhakēlī gayō

karī kōśiśa ghaṇī bōlāvavānī ēnē, nā bōlyō ēka śabda khāmōśa ēvō thaī gayō