View Hymn (Bhajan)

Hymn No. 133 | Date: 03-Nov-19921992-11-03જાણ્યા છતાં પણ અનજાન રહે છે વ્યક્તિ આ દુનિયામાંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=janya-chhatam-pana-anajana-rahe-chhe-vyakti-a-duniyamamજાણ્યા છતાં પણ અનજાન રહે છે વ્યક્તિ આ દુનિયામાં,

પ્રભુથી તો દૂર પછી અનજાનની તો વાત ક્યાં કરવી,

છે અસ્વીકાર એક એનો કે રહેવું છે સ્વપ્નમાં,

જાણ તો એની નથી, પણ છે સ્વામી એ તો જગનો,

છતાં પણ છે એનો અસ્વીકાર,

રહેવું છે સ્વામી બનીને સૌને તો જગમાં,

છે જ્યાં આ અહંકાર, ત્યાં તો કાંઈ પણ સાર્થક નથી થવાનું,

આવી જ્યારે દુઃખની વેળા ત્યારે, હે તારણહાર મને ઉગાર,

છે આ વાક્યો તો સૌના, રહી શક્યો ના હોય જે

પોતાની જાત સાથે નિઃસ્વાર્થ ભાવે, કેમ કરીને રહે એ પ્રભુ સંગ

સ્વાર્થનો સ્વાદ પહેલા લાગે બહુ મીઠો, પાછળથી લાગે કડવો,

મધપૂડા સમા આ જીવનમાં ન રહી શક્યો મધમાખીથી દૂર

જાણ્યા છતાં પણ અનજાન રહે છે વ્યક્તિ આ દુનિયામાં

View Original
Increase Font Decrease Font

જાણ્યા છતાં પણ અનજાન રહે છે વ્યક્તિ આ દુનિયામાં,

પ્રભુથી તો દૂર પછી અનજાનની તો વાત ક્યાં કરવી,

છે અસ્વીકાર એક એનો કે રહેવું છે સ્વપ્નમાં,

જાણ તો એની નથી, પણ છે સ્વામી એ તો જગનો,

છતાં પણ છે એનો અસ્વીકાર,

રહેવું છે સ્વામી બનીને સૌને તો જગમાં,

છે જ્યાં આ અહંકાર, ત્યાં તો કાંઈ પણ સાર્થક નથી થવાનું,

આવી જ્યારે દુઃખની વેળા ત્યારે, હે તારણહાર મને ઉગાર,

છે આ વાક્યો તો સૌના, રહી શક્યો ના હોય જે

પોતાની જાત સાથે નિઃસ્વાર્થ ભાવે, કેમ કરીને રહે એ પ્રભુ સંગ

સ્વાર્થનો સ્વાદ પહેલા લાગે બહુ મીઠો, પાછળથી લાગે કડવો,

મધપૂડા સમા આ જીવનમાં ન રહી શક્યો મધમાખીથી દૂર

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jāṇyā chatāṁ paṇa anajāna rahē chē vyakti ā duniyāmāṁ,

prabhuthī tō dūra pachī anajānanī tō vāta kyāṁ karavī,

chē asvīkāra ēka ēnō kē rahēvuṁ chē svapnamāṁ,

jāṇa tō ēnī nathī, paṇa chē svāmī ē tō jaganō,

chatāṁ paṇa chē ēnō asvīkāra,

rahēvuṁ chē svāmī banīnē saunē tō jagamāṁ,

chē jyāṁ ā ahaṁkāra, tyāṁ tō kāṁī paṇa sārthaka nathī thavānuṁ,

āvī jyārē duḥkhanī vēlā tyārē, hē tāraṇahāra manē ugāra,

chē ā vākyō tō saunā, rahī śakyō nā hōya jē

pōtānī jāta sāthē niḥsvārtha bhāvē, kēma karīnē rahē ē prabhu saṁga

svārthanō svāda pahēlā lāgē bahu mīṭhō, pāchalathī lāgē kaḍavō,

madhapūḍā samā ā jīvanamāṁ na rahī śakyō madhamākhīthī dūra