View Hymn (Bhajan)

Hymn No. 227 | Date: 16-Jul-19931993-07-16જીવનમાં સ્વાર્થના શ્વાસો તો બહુ લીધાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-svarthana-shvaso-to-bahu-lidhaજીવનમાં સ્વાર્થના શ્વાસો તો બહુ લીધા,

પ્રભુ કરી કૃપા મને નિસ્વાર્થના શ્વાસ તો લેવડાવ,

મીઠા લાગતા હતા મારા હળવા સ્વાર્થના શ્વાસો,

એણે જીવનમાં ના મને કાંઈ આપ્યું,

હતું એ પણ મારી પાસેથી લઈ લીધું જીવનમાં,

આ શ્વાસોથી હાર જ મળી છે, જીવનની બાજીને

પલટાવા મારી હારને જિતમાં બતાવ પ્રભુ,

નિસ્વાર્થભર્યા શ્વાસ મને તું તો લેવડાવ,

અન્યના સુખે ના આવે કોઈ વધારો કે ઘટાડો,

મારા શ્વાસમાં એને તું ઉછાળાથી તો અટકાવ,

ના વધે ક્યારેય શ્વાસની તો ગતિ

જીવનમાં ન ઘટે, એને એક જ ગતિમાં તું તો રાખ

જીવનમાં સ્વાર્થના શ્વાસો તો બહુ લીધા

View Original
Increase Font Decrease Font

 
જીવનમાં સ્વાર્થના શ્વાસો તો બહુ લીધા,

પ્રભુ કરી કૃપા મને નિસ્વાર્થના શ્વાસ તો લેવડાવ,

મીઠા લાગતા હતા મારા હળવા સ્વાર્થના શ્વાસો,

એણે જીવનમાં ના મને કાંઈ આપ્યું,

હતું એ પણ મારી પાસેથી લઈ લીધું જીવનમાં,

આ શ્વાસોથી હાર જ મળી છે, જીવનની બાજીને

પલટાવા મારી હારને જિતમાં બતાવ પ્રભુ,

નિસ્વાર્થભર્યા શ્વાસ મને તું તો લેવડાવ,

અન્યના સુખે ના આવે કોઈ વધારો કે ઘટાડો,

મારા શ્વાસમાં એને તું ઉછાળાથી તો અટકાવ,

ના વધે ક્યારેય શ્વાસની તો ગતિ

જીવનમાં ન ઘટે, એને એક જ ગતિમાં તું તો રાખ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jīvanamāṁ svārthanā śvāsō tō bahu līdhā,

prabhu karī kr̥pā manē nisvārthanā śvāsa tō lēvaḍāva,

mīṭhā lāgatā hatā mārā halavā svārthanā śvāsō,

ēṇē jīvanamāṁ nā manē kāṁī āpyuṁ,

hatuṁ ē paṇa mārī pāsēthī laī līdhuṁ jīvanamāṁ,

ā śvāsōthī hāra ja malī chē, jīvananī bājīnē

palaṭāvā mārī hāranē jitamāṁ batāva prabhu,

nisvārthabharyā śvāsa manē tuṁ tō lēvaḍāva,

anyanā sukhē nā āvē kōī vadhārō kē ghaṭāḍō,

mārā śvāsamāṁ ēnē tuṁ uchālāthī tō aṭakāva,

nā vadhē kyārēya śvāsanī tō gati

jīvanamāṁ na ghaṭē, ēnē ēka ja gatimāṁ tuṁ tō rākha