View Hymn (Bhajan)

Hymn No. 57 | Date: 29-Aug-19921992-08-29કરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kari-rahyo-chhum-moti-vato-dambha-to-hum-nathi-karatoકરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતો

દયાજનક મુખડું મારું, હૈયે દયા નથી મારા,

કરૂણાની ધાર વરસાવતો, ક્રોધથી તો અંદર બળતો બળતો,

કરતો સગપણ બધા સાથે, પણ સ્વાર્થ એમાં પહેલા જોતો,

દુઃખીના દુઃખમાં આંસુ વહાવી, મશ્કરી એની તો કરતો,

નથી અધમ મારા જેવું પાત્ર આ જગમાં,

પ્રભુ ધર્મમય તો તું ને તું જ બનાવીશ

કરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતો

View Original
Increase Font Decrease Font

 
કરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતો

દયાજનક મુખડું મારું, હૈયે દયા નથી મારા,

કરૂણાની ધાર વરસાવતો, ક્રોધથી તો અંદર બળતો બળતો,

કરતો સગપણ બધા સાથે, પણ સ્વાર્થ એમાં પહેલા જોતો,

દુઃખીના દુઃખમાં આંસુ વહાવી, મશ્કરી એની તો કરતો,

નથી અધમ મારા જેવું પાત્ર આ જગમાં,

પ્રભુ ધર્મમય તો તું ને તું જ બનાવીશ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


karī rahyō chuṁ mōṭī vātō, daṁbha tō huṁ nathī karatō

dayājanaka mukhaḍuṁ māruṁ, haiyē dayā nathī mārā,

karūṇānī dhāra varasāvatō, krōdhathī tō aṁdara balatō balatō,

karatō sagapaṇa badhā sāthē, paṇa svārtha ēmāṁ pahēlā jōtō,

duḥkhīnā duḥkhamāṁ āṁsu vahāvī, maśkarī ēnī tō karatō,

nathī adhama mārā jēvuṁ pātra ā jagamāṁ,

prabhu dharmamaya tō tuṁ nē tuṁ ja banāvīśa
Explanation in English Increase Font Decrease Font

I talk about big things, am I not being an hypocrite?

I keep such a caring face, but in my heart there is no care and concern.

I shower the stream of kindness, but I am burning inside with anger and fury.

I build relations with everyone, but I see my selfish needs first in them.

I cry tears in the misery of others, but internally I make fun of them.

There is no other villain like me.

Oh God, only you can make me a righteous person.