View Hymn (Bhajan)
Hymn No. 119 | Date: 22-Sep-19921992-09-221992-09-22કોઈની કમજોરી જોઈ કરું હું એના પર વારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koini-kamajori-joi-karum-hum-ena-para-varaકોઈની કમજોરી જોઈ કરું હું એના પર વાર,
સમજુ હું એમાં મારું શાણપણ,
તક જોઈ કરું હું બધાનો દૂરઉપયોગ,
કરું બધાને હેરાન, તો સમજુ
નથી કોઈ તર્કવાદી મારા જેવો બીજો,
કરું ખિલવાડ ક્યારેક કોઈના ભોળપણનો
ઉઠાવું લાભ એની કરુણતાનો,
તો સમજુ હું મને પૂરો સન્યાસી
કોઈની કમજોરી જોઈ કરું હું એના પર વાર