View Hymn (Bhajan)

Hymn No. 1 | Date: 18-Aug-19921992-08-18મળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=malya-chhe-jivanamam-mane-anamola-guruમળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુ

અહોભાગ્ય મારા, મળ્યા આ સહેરામાં મને પાણી આપનારા

જે ઘડી મળ્યા મારા વાલા મને,

ઘડી તો તે જીવી છે જિંદગીની

પ્રયત્ન કરું છું રોજ ચાલવાનો,

પ્રયત્ન કરતા થાકી જાઉં છું

તો મારી થકાવટ દૂર કરે છે મારા ગુરુ

મળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુ

View Original
Increase Font Decrease Font

 
મળ્યા છે જીવનમાં મને અનમોલ ગુરુ

અહોભાગ્ય મારા, મળ્યા આ સહેરામાં મને પાણી આપનારા

જે ઘડી મળ્યા મારા વાલા મને,

ઘડી તો તે જીવી છે જિંદગીની

પ્રયત્ન કરું છું રોજ ચાલવાનો,

પ્રયત્ન કરતા થાકી જાઉં છું

તો મારી થકાવટ દૂર કરે છે મારા ગુરુ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


malyā chē jīvanamāṁ manē anamōla guru

ahōbhāgya mārā, malyā ā sahērāmāṁ manē pāṇī āpanārā

jē ghaḍī malyā mārā vālā manē,

ghaḍī tō tē jīvī chē jiṁdagīnī

prayatna karuṁ chuṁ rōja cālavānō,

prayatna karatā thākī jāuṁ chuṁ

tō mārī thakāvaṭa dūra karē chē mārā guru