View Hymn (Bhajan)
Hymn No. 4430 | Date: 22-Nov-20142014-11-222014-11-22ફરશે પીંછી પ્રભુકૃપાની દિલ પર દિલ રંગાશે ભક્તિના રંગમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pharashe-pinchhi-prabhukripani-dila-para-dila-rangashe-bhaktina-rangamamફરશે પીંછી પ્રભુકૃપાની દિલ પર દિલ રંગાશે ભક્તિના રંગમાં
ફરશે પીંછી પ્રભુ પ્રીતની દિલ પર દિલ રંગાશે સત્સંગમાં
ફરશે પીંછી પ્રભુકૃપાની દિલ પર દિલ રંગાશે ભક્તિના રંગમાં