View Hymn (Bhajan)
Hymn No. 4431 | Date: 22-Nov-20142014-11-222014-11-22નાદાન આ બાળને માતા, તારી સમજથી ભરો, તારી સમજથી ભરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nadana-a-balane-mata-tari-samajathi-bharo-tari-samajathi-bharoનાદાન આ બાળને માતા, તારી સમજથી ભરો, તારી સમજથી ભરો
પ્રગટો પ્રેમ સ્વરૂપે સિદ્ધમાતા, હવે તો પ્રગટો તમે, હવે તો પ્રગટો,
ખબર નથી પ્રેમ ને ભક્તિ શું છે માતા, મને તો હજી સુધી
પૂર્ણ તારી ભક્તિથી ભરો માતા, પૂર્ણ તારી ભક્તિથી ભરો
નાદાન આ બાળને માતા, તારી સમજથી ભરો, તારી સમજથી ભરો