View Hymn (Bhajan)

Hymn No. 4883 | Date: 09-Sep-20202020-09-09પોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pokaramam-mara-prana-bharo-ke-pahonche-hridaya-para-tamaraપોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારા

તમે માડી અવિલંબ આ કાર્ય કરો, પહારે ચડો માડી પહારે ચડો

કર્મોને અમારાં બાળો, શત્રુઓનો વધ કરો, અવિલંબ આ કાર્ય કરો

ચાહીએ અમે તનમનની તંદુરસ્તી, અમને તંદુરસ્તીથી ભરો

સમજાતું નથી માડી કાંઈ, તમે સઘળાં અમારાં પાપ હરો

હૈયાને અમારા તમારા પ્રેમ ને વિશ્વાસથી ભરો, પોકારમાં પ્રાણ ભરો

શીઘ્ર કરો મા શીઘ્ર કરો, અવિલંબ હવે આ કાર્ય કરો

તમારા પ્રાણથી ભરો અમને, તમારા ચૈતન્યથી ભરપૂર ભરો

લાચારી અમારી ખુદથી સહેવાતી નથી, મા લાચારીથી મુક્ત કરો

શ્વાસોશ્વાસ અમારા તમારા પ્રાણથી, ભરપૂર ભરો ભરપૂર ભરો

પોકારમાં મારા પ્રાણ ભરો, કે પહોંચે હૃદય પર તમારા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pōkāramāṁ mārā prāṇa bharō, kē pahōṁcē hr̥daya para tamārā

tamē māḍī avilaṁba ā kārya karō, pahārē caḍō māḍī pahārē caḍō

karmōnē amārāṁ bālō, śatruōnō vadha karō, avilaṁba ā kārya karō

cāhīē amē tanamananī taṁdurastī, amanē taṁdurastīthī bharō

samajātuṁ nathī māḍī kāṁī, tamē saghalāṁ amārāṁ pāpa harō

haiyānē amārā tamārā prēma nē viśvāsathī bharō, pōkāramāṁ prāṇa bharō

śīghra karō mā śīghra karō, avilaṁba havē ā kārya karō

tamārā prāṇathī bharō amanē, tamārā caitanyathī bharapūra bharō

lācārī amārī khudathī sahēvātī nathī, mā lācārīthī mukta karō

śvāsōśvāsa amārā tamārā prāṇathī, bharapūra bharō bharapūra bharō