View Hymn (Bhajan)

Hymn No. 13 | Date: 20-Aug-19921992-08-20પ્રભુ છે આ તારી માયાવી નગરીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-a-tari-mayavi-nagariપ્રભુ છે આ તારી માયાવી નગરી,

રંગો એમાં તે તો ભર્યા છે ભાત ભાતના,

એ રંગોમાં છે એક જ રંગ સાચો તારા નામનો,

પ્રભુ કોશિશ કરું છું હું એ બધા રંગોથી ન રંગાઈ જાઉં,

તારા રંગમાં ભિંજાઈ જાઉં,

ચઢાવે છે તું તો ભક્તિ રૂપી પાકો રંગ તારા ભક્તને,

પણ ચીકણી છે સપાટી મારા હૈયાની,

નથી રહેતો તારો લગાવેલો રંગ મારા હૈયા પર,

ચમકે છે થોડી વાર હૈયાની સપાટી,

ત્યાં તો પ્રભુ અહંના બાણથી એ વિંધાઈને ખરબચડી એ બની જાય છે,

બીજા રંગોમાં ન નહાયા છતાં પણ લાગી જાય છે,

પણ તારા નામનો રંગ ટકાવવો એ તો સહેલું નથી,

પણ પ્રભુ, શક્તિ આપજે મને કે સમર્થ એમાં હું બની જાઉં

પ્રભુ છે આ તારી માયાવી નગરી

View Original
Increase Font Decrease Font

પ્રભુ છે આ તારી માયાવી નગરી,

રંગો એમાં તે તો ભર્યા છે ભાત ભાતના,

એ રંગોમાં છે એક જ રંગ સાચો તારા નામનો,

પ્રભુ કોશિશ કરું છું હું એ બધા રંગોથી ન રંગાઈ જાઉં,

તારા રંગમાં ભિંજાઈ જાઉં,

ચઢાવે છે તું તો ભક્તિ રૂપી પાકો રંગ તારા ભક્તને,

પણ ચીકણી છે સપાટી મારા હૈયાની,

નથી રહેતો તારો લગાવેલો રંગ મારા હૈયા પર,

ચમકે છે થોડી વાર હૈયાની સપાટી,

ત્યાં તો પ્રભુ અહંના બાણથી એ વિંધાઈને ખરબચડી એ બની જાય છે,

બીજા રંગોમાં ન નહાયા છતાં પણ લાગી જાય છે,

પણ તારા નામનો રંગ ટકાવવો એ તો સહેલું નથી,

પણ પ્રભુ, શક્તિ આપજે મને કે સમર્થ એમાં હું બની જાઉં

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu chē ā tārī māyāvī nagarī,

raṁgō ēmāṁ tē tō bharyā chē bhāta bhātanā,

ē raṁgōmāṁ chē ēka ja raṁga sācō tārā nāmanō,

prabhu kōśiśa karuṁ chuṁ huṁ ē badhā raṁgōthī na raṁgāī jāuṁ,

tārā raṁgamāṁ bhiṁjāī jāuṁ,

caḍhāvē chē tuṁ tō bhakti rūpī pākō raṁga tārā bhaktanē,

paṇa cīkaṇī chē sapāṭī mārā haiyānī,

nathī rahētō tārō lagāvēlō raṁga mārā haiyā para,

camakē chē thōḍī vāra haiyānī sapāṭī,

tyāṁ tō prabhu ahaṁnā bāṇathī ē viṁdhāīnē kharabacaḍī ē banī jāya chē,

bījā raṁgōmāṁ na nahāyā chatāṁ paṇa lāgī jāya chē,

paṇa tārā nāmanō raṁga ṭakāvavō ē tō sahēluṁ nathī,

paṇa prabhu, śakti āpajē manē kē samartha ēmāṁ huṁ banī jāuṁ