View Hymn (Bhajan)

Hymn No. 69 | Date: 30-Aug-19921992-08-30પ્રભુ રાખે છે ખબર તું તો સૌની આ જગમાંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-rakhe-chhe-khabara-tum-to-sauni-a-jagamamપ્રભુ રાખે છે ખબર તું તો સૌની આ જગમાં,

છે અસંખ્ય જીવો આ જગમાં પણ ગણતરી

સૌની તું તો રાખે છે, અરે જે તને પોકારે છે

એની પાસે તું દોડીદોડી જાય છે, નથી થતી

એમાં તો તારી ભૂલ પ્રભુ, પાત્રને તું

ઓળખી તારો પ્રેમ એમાં વહાવતો ને વહાવતો રહ્યો છે

પ્રભુ રાખે છે ખબર તું તો સૌની આ જગમાં

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ રાખે છે ખબર તું તો સૌની આ જગમાં,

છે અસંખ્ય જીવો આ જગમાં પણ ગણતરી

સૌની તું તો રાખે છે, અરે જે તને પોકારે છે

એની પાસે તું દોડીદોડી જાય છે, નથી થતી

એમાં તો તારી ભૂલ પ્રભુ, પાત્રને તું

ઓળખી તારો પ્રેમ એમાં વહાવતો ને વહાવતો રહ્યો છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu rākhē chē khabara tuṁ tō saunī ā jagamāṁ,

chē asaṁkhya jīvō ā jagamāṁ paṇa gaṇatarī

saunī tuṁ tō rākhē chē, arē jē tanē pōkārē chē

ēnī pāsē tuṁ dōḍīdōḍī jāya chē, nathī thatī

ēmāṁ tō tārī bhūla prabhu, pātranē tuṁ

ōlakhī tārō prēma ēmāṁ vahāvatō nē vahāvatō rahyō chē