View Hymn (Bhajan)

Hymn No. 1744 | Date: 16-Sep-19961996-09-16પ્રભુ તને મળવાનું મન થાય છે, તારી સંગ વાત કરવાનું મન થાય છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tane-malavanum-mana-thaya-chhe-tari-sanga-vata-karavanum-mana-thayaપ્રભુ તને મળવાનું મન થાય છે, તારી સંગ વાત કરવાનું મન થાય છે

જાણે છે તું બધું તોય તારી પાસે, દિલ ખોલીને દિલ ખોલવાનું મન થાય છે

વધી ગયો છે મારા દિલ પર બોઝ ઘણો, એને ઉતારવાનું મન થાય છે

કરું છું કોશિશ મનને મનાવવાની, પણ તને મળવાનું બહુ મન થાય છે

બેચેની મારી એમાં વધતી ને વધતી જાય છે, ના કાંઈ બીજું કરવાનું મન થાય છે

જીભરીને તને નિરખી શકું, તારા દીદાર કરવાનું મન થાય છે

જાવું નથી મારે બીજે ક્યાંય, તારી પાસે આવવાનું મન થાય છે

નથી રોકી શકતો હું મારી બેકરારીને, ના એને રોકાવાનું મન થાય છે

કર્યોં ખૂબ ઇંતઝાર થાય જલદી ખતમ હવે, પ્રભુ તને મળવાનું મન થાય છે

તારી મીઠી વાતો સાંભળવાનું મન થાય છે, તારી ગોદમાં માથું મૂકી સૂવાનું મન થાય છે

પ્રભુ તને મળવાનું મન થાય છે, તારી સંગ વાત કરવાનું મન થાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tanē malavānuṁ mana thāya chē, tārī saṁga vāta karavānuṁ mana thāya chē

jāṇē chē tuṁ badhuṁ tōya tārī pāsē, dila khōlīnē dila khōlavānuṁ mana thāya chē

vadhī gayō chē mārā dila para bōjha ghaṇō, ēnē utāravānuṁ mana thāya chē

karuṁ chuṁ kōśiśa mananē manāvavānī, paṇa tanē malavānuṁ bahu mana thāya chē

bēcēnī mārī ēmāṁ vadhatī nē vadhatī jāya chē, nā kāṁī bījuṁ karavānuṁ mana thāya chē

jībharīnē tanē nirakhī śakuṁ, tārā dīdāra karavānuṁ mana thāya chē

jāvuṁ nathī mārē bījē kyāṁya, tārī pāsē āvavānuṁ mana thāya chē

nathī rōkī śakatō huṁ mārī bēkarārīnē, nā ēnē rōkāvānuṁ mana thāya chē

karyōṁ khūba iṁtajhāra thāya jaladī khatama havē, prabhu tanē malavānuṁ mana thāya chē

tārī mīṭhī vātō sāṁbhalavānuṁ mana thāya chē, tārī gōdamāṁ māthuṁ mūkī sūvānuṁ mana thāya chē
Explanation in English Increase Font Decrease Font

God, I feel like meeting you, I feel like talking to you.

You know everything yet I feel like emptying my heart in front of you and talking to you.

The load on my heart has increased tremendously, I feel like emptying this load.

I am trying hard to convince my mind, but I feel like meeting you.

I have become restless and my restlessness keeps on increasing and increasing, I don’t feel like doing anything else.

I want to see you to my heart’s content, I feel like getting a glimpse of you.

I don’t want to go anywhere else, I feel like coming to you.

I am not able to stop my longing, nor do I feel like stopping it.

I have waited long for you, now it should get over soon, Oh God, I feel like meeting you.

I feel like listening to your sweet talks, I feel like keeping my head in your lap and be completely free.