View Hymn (Bhajan)
Hymn No. 4891 | Date: 13-Mar-20212021-03-132021-03-13પ્રભુ તારી લીલા સહેવી બહુ કઠિન છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-lila-sahevi-bahu-kathina-chheપ્રભુ તારી લીલા સહેવી બહુ કઠિન છે
તું પણ મજબૂર છે, સત્ય કહેવા માટે ચાહે છે,
હું સત્ય જાણું, તું કહી નથી સકતો
તું સત્ય કહે છે, થતું નથી એ પ્રમાણે, મનુષ્ય ત્યાં ખતા ખાય છે
એમાં તારો કોઈ ગુનો નથી, તું ચાહે છે કે મનુષ્ય જીવનમાં કોઈ ખતા ના ખાય
પણ એવું ના થાય છે, ધાર્યું તારું પણ ના થાય છે, ધાર્યું મનુષ્યનું પણ ના થાય છે
સમય-કસમય એમાં જીતતા જાય છે, મનુષ્ય એમાં હારતો જાય છે
કરે છે પ્રેમ એકબીજાને પૂરો પૂરો, તો ના સમજી શકે છે
હે પરવરદિગાર, તું જ કરજે ઉદ્ધાર, તું કરજે બધાનો ઉદ્ધાર
પ્રભુ તારી લીલા સહેવી બહુ કઠિન છે