View Hymn (Bhajan)
Hymn No. 28 | Date: 24-Aug-19921992-08-241992-08-24પ્રભુ વસે છે સહુના હૈયે, તું તો તોય સૂનો કેમ છે?Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-vase-chhe-sahuna-haiye-tum-to-toya-suno-kema-chheપ્રભુ વસે છે સહુના હૈયે, તું તો તોય સૂનો કેમ છે?
મારું હૃદય કેમ ન છલકાયું,
હૈયાના હેતમાં મારા કેમ ન આવી ભરતી ભાવની,
કેમ ન વહ્યો પ્રવાહ નિર્મળ વિચારનો?
કેમ ન થયું મારું હૈયું શુદ્ધ રે?
વાસ તો તે કર્યો મારા હૈયે, પણ
પ્રભુ બસ તને સહવાસી બનાવી શકું,
એટલે દૂર થશે મારી ખોટી વ્યથા
પ્રભુ વસે છે સહુના હૈયે, તું તો તોય સૂનો કેમ છે?