View Hymn (Bhajan)
Hymn No. 25 | Date: 23-Aug-19921992-08-231992-08-23રે મન વાળ્યું નવ વળે રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=re-mana-valyum-nava-vale-reરે મન વાળ્યું નવ વળે રે
મન તું બંધાયું ન બંધાય રે
હજારો પ્રયત્ન મારા પણ, સફળ એ તો ન થાય રે
હાર્યું બધું કરવા તૈયાર થાય રે
છોડી સૌંદર્યનો સમુદ્ર બુંદમાં, એ તો ફસાવવા જાય રે
વિશાળતાને મેળવવાને બદલે, અલ્પતામાં લક્ષ રાખે રે
સમર્થને છોડી એ અસમર્થ થવા જાય રે
રે મન વાળ્યું નવ વળે રે