View Hymn (Bhajan)

Hymn No. 24 | Date: 23-Aug-19921992-08-23પ્રેમથી તો પમાય બધું રે જીવનમાંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=premathi-to-pamaya-badhum-re-jivanamamપ્રેમથી તો પમાય બધું રે જીવનમાં

ઝેરથી બધું ખોવાય રે જીવનમાં

પ્રેમથી તો પરમાત્મા પણ રીઝે

ઝેરથી રીઝ્યા પણ દઝાય

પ્રેમ તો છે અમૃતનું બીજું નામ

ઝેર છે વિનાશનું બીજું નામ

વેરથી તો ઝેર ઉત્પન્ન થાય રે

વેર તો છે ઝેરનું બીજું નામ

પ્રીતથી પ્રેમ થાય રે

પ્રીત છે પ્રભુનું બીજું નામ

પ્રેમથી તો પમાય બધું રે જીવનમાં

View Original
Increase Font Decrease Font

 
પ્રેમથી તો પમાય બધું રે જીવનમાં

ઝેરથી બધું ખોવાય રે જીવનમાં

પ્રેમથી તો પરમાત્મા પણ રીઝે

ઝેરથી રીઝ્યા પણ દઝાય

પ્રેમ તો છે અમૃતનું બીજું નામ

ઝેર છે વિનાશનું બીજું નામ

વેરથી તો ઝેર ઉત્પન્ન થાય રે

વેર તો છે ઝેરનું બીજું નામ

પ્રીતથી પ્રેમ થાય રે

પ્રીત છે પ્રભુનું બીજું નામ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prēmathī tō pamāya badhuṁ rē jīvanamāṁ

jhērathī badhuṁ khōvāya rē jīvanamāṁ

prēmathī tō paramātmā paṇa rījhē

jhērathī rījhyā paṇa dajhāya

prēma tō chē amr̥tanuṁ bījuṁ nāma

jhēra chē vināśanuṁ bījuṁ nāma

vērathī tō jhēra utpanna thāya rē

vēra tō chē jhēranuṁ bījuṁ nāma

prītathī prēma thāya rē

prīta chē prabhunuṁ bījuṁ nāma