View Hymn (Bhajan)

Hymn No. 4441 | Date: 03-Jan-20152015-01-03સમજ્યું ઘણું, જાણ્યું ઘણું પણ, બધું રુખું-સૂકું છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samajyum-ghanum-janyum-ghanum-pana-badhum-rukhumsukum-chheસમજ્યું ઘણું, જાણ્યું ઘણું પણ, બધું રુખું-સૂકું છે

જ્યાં સુધી અનુભૂતિ પામ્યા નથી, ત્યાં સુધી બધું રુખું સૂકું છે

અંતરની અનુભૂતિ વગર પૂર્ણતા પ્રાપ્ત થાતી નથી

અંતરની અનુભૂતિ વિના શાંતિનું સ્થાપન થાતું નથી

અંતરની અનુભૂતિ વિના ભેદને સમજાતો નથી

અંતરની અનુભૂતિ વિના અંતરનું અંતર મટતું નથી

અંતરની અનુભૂતિ વિના, તરતમથી બહાર નીકળાતું નથી

અંતરની અનુભૂતિ વિના, અંત જીવન ચક્રનો થાતો નથી

અંતરની અનુભૂતિ વિના એકાકાર થવાતું નથી

સમજ્યું ઘણું, જાણ્યું ઘણું પણ, બધું રુખું-સૂકું છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samajyuṁ ghaṇuṁ, jāṇyuṁ ghaṇuṁ paṇa, badhuṁ rukhuṁ-sūkuṁ chē

jyāṁ sudhī anubhūti pāmyā nathī, tyāṁ sudhī badhuṁ rukhuṁ sūkuṁ chē

aṁtaranī anubhūti vagara pūrṇatā prāpta thātī nathī

aṁtaranī anubhūti vinā śāṁtinuṁ sthāpana thātuṁ nathī

aṁtaranī anubhūti vinā bhēdanē samajātō nathī

aṁtaranī anubhūti vinā aṁtaranuṁ aṁtara maṭatuṁ nathī

aṁtaranī anubhūti vinā, taratamathī bahāra nīkalātuṁ nathī

aṁtaranī anubhūti vinā, aṁta jīvana cakranō thātō nathī

aṁtaranī anubhūti vinā ēkākāra thavātuṁ nathī