View Hymn (Bhajan)

Hymn No. 4442 | Date: 18-Jan-20152015-01-18સઘળા ભેદભાવ મિટાવો વાલા મારા, કૃપા કરી અંતરનાં અંતર મિટાવોhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=saghala-bhedabhava-mitavo-vala-mara-kripa-kari-antaranam-antara-mitavoસઘળા ભેદભાવ મિટાવો વાલા મારા, કૃપા કરી અંતરનાં અંતર મિટાવો,

ના સમજ્યું જે સમજાય, ના કરવાથી કાંઈ રે થાય,

કાર્ય છે આ તો એવું, જો ના થાય તો બધું અધૂરું રહી જાય.

પામીને કાંઈ ના પમાય, મેળવીને કાંઈ ના મેળવાય

તારા તાર ના પકડાય, તો સુમધુર મિલન ક્યાંથી થાય,

વાલા કૃપા કરી, દયા કરી, વિનંતી સ્વીકારો,

ના લગાડો વાર હે પરમેશ્વર, અંતરના અંતર મિટાવો,

વાકેફ છો તમે હાલે દિલથી અમારા, વાર ના લગાડો.

સઘળા ભેદભાવ મિટાવો વાલા મારા, કૃપા કરી અંતરનાં અંતર મિટાવો

View Original
Increase Font Decrease Font

સઘળા ભેદભાવ મિટાવો વાલા મારા, કૃપા કરી અંતરનાં અંતર મિટાવો,

ના સમજ્યું જે સમજાય, ના કરવાથી કાંઈ રે થાય,

કાર્ય છે આ તો એવું, જો ના થાય તો બધું અધૂરું રહી જાય.

પામીને કાંઈ ના પમાય, મેળવીને કાંઈ ના મેળવાય

તારા તાર ના પકડાય, તો સુમધુર મિલન ક્યાંથી થાય,

વાલા કૃપા કરી, દયા કરી, વિનંતી સ્વીકારો,

ના લગાડો વાર હે પરમેશ્વર, અંતરના અંતર મિટાવો,

વાકેફ છો તમે હાલે દિલથી અમારા, વાર ના લગાડો.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

saghalā bhēdabhāva miṭāvō vālā mārā, kr̥pā karī aṁtaranāṁ aṁtara miṭāvō,

nā samajyuṁ jē samajāya, nā karavāthī kāṁī rē thāya,

kārya chē ā tō ēvuṁ, jō nā thāya tō badhuṁ adhūruṁ rahī jāya.

pāmīnē kāṁī nā pamāya, mēlavīnē kāṁī nā mēlavāya

tārā tāra nā pakaḍāya, tō sumadhura milana kyāṁthī thāya,

vālā kr̥pā karī, dayā karī, vinaṁtī svīkārō,

nā lagāḍō vāra hē paramēśvara, aṁtaranā aṁtara miṭāvō,

vākēpha chō tamē hālē dilathī amārā, vāra nā lagāḍō.