View Hymn (Bhajan)

Hymn No. 1166 | Date: 25-Jan-19951995-01-25સમાયું જ્યાં નજરમાં કાંઈ, ચારે તરફ એને એ નજર આવે છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samayum-jyam-najaramam-kami-chare-tarapha-ene-e-najara-ave-chheસમાયું જ્યાં નજરમાં કાંઈ, ચારે તરફ એને એ નજર આવે છે

બદલાતા રહે દ્રશ્ય ભલે એ, આંખોનું દ્રશ્ય ના બદલાય છે

દર્દીનું દર્દ સમાયું આંખમાં, જ્યાં ત્યાં દર્દ ને દર્દ તો દેખાય છે

જોઈ શકે છે નજર જ્યાં સુધી, સીમા બહાર પણ દર્દ દેખાય છે

દુઃખીની આંખમાં તો દુઃખ ને દુઃખ તો દેખાય છે

હશે સુખ ભલે અન્યકાજે, કાંઈ એને દુઃખ સિવાય અનુભવ ના થાય છે

પ્રેમની આંખમાં ચારેતરફ તસવીરે યાર દેખાય છે

હોય છે ઘણુંઘણું નજર સામે, તોય એને એના સિવાય ના કાંઈ દેખાય છે

ભક્તની નજરમાં પ્રભુ તો બધે દેખાય છે

જગત આખું મટી જાય છે, જ્યાં પ્રભુ નજરમાં દેખાય છે

સમાયું જ્યાં નજરમાં કાંઈ, ચારે તરફ એને એ નજર આવે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samāyuṁ jyāṁ najaramāṁ kāṁī, cārē tarapha ēnē ē najara āvē chē

badalātā rahē draśya bhalē ē, āṁkhōnuṁ draśya nā badalāya chē

dardīnuṁ darda samāyuṁ āṁkhamāṁ, jyāṁ tyāṁ darda nē darda tō dēkhāya chē

jōī śakē chē najara jyāṁ sudhī, sīmā bahāra paṇa darda dēkhāya chē

duḥkhīnī āṁkhamāṁ tō duḥkha nē duḥkha tō dēkhāya chē

haśē sukha bhalē anyakājē, kāṁī ēnē duḥkha sivāya anubhava nā thāya chē

prēmanī āṁkhamāṁ cārētarapha tasavīrē yāra dēkhāya chē

hōya chē ghaṇuṁghaṇuṁ najara sāmē, tōya ēnē ēnā sivāya nā kāṁī dēkhāya chē

bhaktanī najaramāṁ prabhu tō badhē dēkhāya chē

jagata ākhuṁ maṭī jāya chē, jyāṁ prabhu najaramāṁ dēkhāya chē