View Hymn (Bhajan)

Hymn No. 1846 | Date: 02-Nov-19961996-11-02તારા પ્યાર પર રે વાલા, મને પૂરો છે રે વિશ્વાસhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-pyara-para-re-vala-mane-puro-chhe-re-vishvasaતારા પ્યાર પર રે વાલા, મને પૂરો છે રે વિશ્વાસ

નિભાવું હું કે નહીં પ્રભુ નિભાવશે, જરૂર તું મારો સાથ

પકડું હું કે ના પકડું તારો હાથ પ્રભુ, તોય તું ના છોડશે મારો રે હાથ

ભૂલ્યો છું ભટક્યો છું હું, દેખાડશે તું જરૂર મને સાચી રે રાહ

ગમ નથી મને હવે કોઈ મારો, જ્યાં પ્રભુ તું છે રે મારી પાસ

મઝધારે ડૂબતી નૈયાને મારી, કરશે તું કિનારે રે પાર

નથી કારણ એ મારી યોગ્યતાનું કે પ્રભુ, ચાખ્યો મેં તારા પ્યારનો રે સ્વાદ

નથી જાણતો હું બીજું કાંઈ પામી પ્યાર તારો, પામ્યા તારા કરુણાનાં દર્શન આજ

નિરાશાથી ઘેરાયેલા હૈયામાં પ્રભુ, જગાવશે તું જરૂર રે પરમ આશ

પામીશ પ્રભુ હું તને જરૂર હૈયામાં રે મારા, જ્યાં બોલે છે પ્રભુ તારો વિશ્વાસ

તારા પ્યાર પર રે વાલા, મને પૂરો છે રે વિશ્વાસ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārā pyāra para rē vālā, manē pūrō chē rē viśvāsa

nibhāvuṁ huṁ kē nahīṁ prabhu nibhāvaśē, jarūra tuṁ mārō sātha

pakaḍuṁ huṁ kē nā pakaḍuṁ tārō hātha prabhu, tōya tuṁ nā chōḍaśē mārō rē hātha

bhūlyō chuṁ bhaṭakyō chuṁ huṁ, dēkhāḍaśē tuṁ jarūra manē sācī rē rāha

gama nathī manē havē kōī mārō, jyāṁ prabhu tuṁ chē rē mārī pāsa

majhadhārē ḍūbatī naiyānē mārī, karaśē tuṁ kinārē rē pāra

nathī kāraṇa ē mārī yōgyatānuṁ kē prabhu, cākhyō mēṁ tārā pyāranō rē svāda

nathī jāṇatō huṁ bījuṁ kāṁī pāmī pyāra tārō, pāmyā tārā karuṇānāṁ darśana āja

nirāśāthī ghērāyēlā haiyāmāṁ prabhu, jagāvaśē tuṁ jarūra rē parama āśa

pāmīśa prabhu huṁ tanē jarūra haiyāmāṁ rē mārā, jyāṁ bōlē chē prabhu tārō viśvāsa
Explanation in English Increase Font Decrease Font

I have complete faith on your love, Oh my beloved.

Even if I am loyal or not, my Lord will always be there for me.

Even if I hold on to your hand or not Oh God, you will never leave my hand.

I have forgotten, I am lost, you will definitely show me the right path.

Now I do not have any grief, when you Oh God, are with me.

My boat which is sinking in the midst, You will definitely bring my boat to the shore.

It is not due to my eligibility that I have tasted the sweetness of your love, Oh God.

I do not know anything else, but by getting your love, I have got a glimpse of your kindness today.

Oh God, You will definitely awaken the ultimate hope in this depressed heart.

I will definitely find you in my heart Oh God, it is your faith that tells me that.