View Hymn (Bhajan)

Hymn No. 1839 | Date: 22-Oct-19961996-10-22તારા પ્યારની જરૂરત તો પ્રભુ, પડશે અને રહેવાની છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-pyarani-jarurata-to-prabhu-padashe-ane-rahevani-chheતારા પ્યારની જરૂરત તો પ્રભુ, પડશે અને રહેવાની છે

ભલે હશે બીજી તો જરૂરતો અમારી ઘણી, પણ પહેલી આ જરૂરતો રહેવાની છે

ડગલે ને પગલે હરકદમ પર પ્રભુ, તારા પ્યારની જરૂરત તો રહેવાની છે

છે જરૂર એની ઘણી રે પ્રભુ, ના કાંઈ એ માપી મપાય છે

છે સંગ તારો પ્યાર તો છે બધું, નહીં તો જીવનનો અર્થ ના સમજાય છે

તારા પ્યારથી લાગે બધું હર્યું-ભર્યું, ખાલીપાને એ તો મિટાવે છે

તારો પ્યાર છે તો છે જીવન, નહીં તો જીવવું બી અશક્ય છે

પામવી છે જ્યાં મને મારી મંઝિલ, મંઝિલ પામવા કાજે પ્રભુ, તારા પ્યાર ...

અશક્યતાને શક્યતામાં બદલવા કાજે પ્રભુ, તારા પ્યારની જરૂરત તો રહેવાની છે

ચાલશે બીજા બધા વિના, તારા પ્યાર વિના ના મને ચાલવાનું છે

તારા પ્યારની જરૂરત તો પ્રભુ, પડશે અને રહેવાની છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārā pyāranī jarūrata tō prabhu, paḍaśē anē rahēvānī chē

bhalē haśē bījī tō jarūratō amārī ghaṇī, paṇa pahēlī ā jarūratō rahēvānī chē

ḍagalē nē pagalē harakadama para prabhu, tārā pyāranī jarūrata tō rahēvānī chē

chē jarūra ēnī ghaṇī rē prabhu, nā kāṁī ē māpī mapāya chē

chē saṁga tārō pyāra tō chē badhuṁ, nahīṁ tō jīvananō artha nā samajāya chē

tārā pyārathī lāgē badhuṁ haryuṁ-bharyuṁ, khālīpānē ē tō miṭāvē chē

tārō pyāra chē tō chē jīvana, nahīṁ tō jīvavuṁ bī aśakya chē

pāmavī chē jyāṁ manē mārī maṁjhila, maṁjhila pāmavā kājē prabhu, tārā pyāra ...

aśakyatānē śakyatāmāṁ badalavā kājē prabhu, tārā pyāranī jarūrata tō rahēvānī chē

cālaśē bījā badhā vinā, tārā pyāra vinā nā manē cālavānuṁ chē
Explanation in English Increase Font Decrease Font

Oh God, your love is always needed and that requirement is always going to remain.

Even if we have other requirements, but your love is always going to be our first need.

At every step, every moment, Oh God, your love will always be needed.

Your love is needed a lot, Oh God, it cannot be measured even if one tries to measure it.

If your love is with us then everything is with us, otherwise the meaning of life cannot be understood.

In the presence of your love, everything appears full of life, it abolishes loneliness.

If there is your love, there is life, otherwise to live is also impossible.

I want to achieve my goal, to achieve my goal, your love is needed.

To convert impossible to possible, Oh God, your love is going to be essential.

Without everything else, I can still manage, but I cannot do without your love.