હરકોઈ ચાહે છે સુધરવા, હરકોઈ ચાહે છે આગળ વધવા
પણ અહંકારને કોઈ જ ત્યજી શકે છે, પોતાપણાને કોઈ જ ભૂલી શકે છે
Everyone wishes to improve, everyone wishes to progress,
But the ego can be forsaken by very few, the individual identity only a few can give up.
- સંત શ્રી અલ્પા મા