હસતા છે જેના ચહેરા,
હૃદયમાં તો છે એના દુઃખ ગહેરા,
ન માપશો દુઃખને એના,
માપશો જો એના દુઃખને તો દુઃખી તમે થવાના
Those who have smiling face, have grief very deep in the heart.
Don't measure their grief, if you measure it, then you will become grief stricken.
- સંત શ્રી અલ્પા મા