હું કોઈ આકાર નથી, તું મને આકારમાં બાંધ નહીં
હું કોઈ સંબંધ નથી, તું મને સંબંધમાં બાંધ નહીં
તારામાં છું ને છું બધે, હવે તું મને આમ ઝાંક નહીં
I am formless, do not bind me in a form.
I am not a relation, do not bind me in a relationship.
I am in you and in everything, now do not look at me like that.
- સંત શ્રી અલ્પા મા