અજર અમર એવો હું સપડાઈ ગયો છું કાળ કોટડીમાં
ભૂલીને નિજ સ્વરૂપ અસ્તિત્વ વિનાનું, અસ્તિત્વનું કરી આરોપણ
સપડાઈ ગયો છું કાળ કોટડીમાં
I am timeless and ageless yet I have fallen in the dungeon of ignorance and time.
I have forgotten my true self which is without existence. By putting the allegation of existence, I have fallen into the dungeon of ignorance and time.
- સંત શ્રી અલ્પા મા