Share ના માનવું હોય તો ના માનજો ના આવવું હોય તો ના આવજો મરજી તમારી, તમને જે કરવું હો તે કરજો મર્યાદા તમારી ચૂકતા નહીં અવિશ્વાસના શ્વાસ લેતા નહીં આંકલન અમારું કરતા નહીં, ગુનેગાર અમારા બનતા નહીં - સંત શ્રી અલ્પા મા Previous ના વાદ છે, ના સમવાદ છે Next વિચારો દેખાતા નથી, તોય એના ચકરાવે ચડી જાઓ છો