વિચારો દેખાતા નથી, તોય એના ચકરાવે ચડી જાઓ છો
ભાવો દેખાતા નથી, તોય એમાં ભરમાઈ જાઓ છો
તો પરમ સત્ય પરમેશ્વરના અસ્તિત્વને લઈને
કેમ વાદવિવાદ ઊભા કરો છો
We cannot see the thoughts yet we take a detour due to them.
We cannot see the feelings yet we get deceived by them.
Then let us take the existence of God as the ultimate truth.
Why do we create discussions and arguments?
- સંત શ્રી અલ્પા મા