Share સમજદારીના ચોપડામાં જ્યાં નાસમજી ના નામ નોંધાયા, પ્રકાશ ચાહનારાના દિલમાં અંધકાર પથરાયા. - સંત શ્રી અલ્પા મા Previous સંતાપોથી ભરેલા છે એ તો સંજોગો Next સમજવાનું એ એક જ છે, સમજવાનું એક જ છે