સમજવાનું એ એક જ છે, સમજવાનું એક જ છે
એને જાણવાના રસ્તા જુદા છે
ભાવ દેખાડે રસ્તા પામવાના એને
એને પામવાના ભાવ જુદા જુદા છે
પાર કરજો એને, તો બેડો પાર છે
There is only one to be understood, there is only one to understand.
There are different ways to know that one.
Devotion shows the way to achieve him.
The devotion to achieve him are of different types.
Swim across these differentiations, then you will achieve your goal.
- સંત શ્રી અલ્પા મા