સમજદારીના સ્વાંગમાં સહુ કોઈ, કેવા આડંબર રચતા જાય છે
જાતને છેતરે છે એવી રીતે, ના જાણ એની થાય છે
આનંદથી ખુશીથી કાર્ય આ, કરતા જાય છે સમજદારીના
સ્વાર્થના રંગે રંગાઈ, પોતાની સગવડ પાછળ લાગી જાય છે
ભૂલીને હિત અન્યનું, પોતાનું ધાર્યું કરવા એ લાગી જાય છે
In the company of understanding, all create such hypocrisy.
They fool their ownself in such a way that they don’t even realise it.
With joy and happiness they do these actions of understanding.
They get coloured by the colours of selfishness and run after their own comforts.
Forgetting the welfare of others, they only do what they want to do.
- સંત શ્રી અલ્પા મા