દેવોની વૃત્તિ એ છે કે, મારું બધું સચવાઈ રહે
દાનવની વૃત્તિ એ છે કે, કોઈ બીજાને ના મળે
મનુષ્યની વૃત્તિમાં ભળી ગઈ છે, દેવ-દાનવની વૃત્તિ
મનુષ્ય મટી ગયા છે સઘળા, મટી ગઈ છે માનવતાની વૃત્તિ
The nature of the devas (Demi gods) is that “all my things should be taken care”
The nature of the demons is that “no one else should get it”
In the nature of humans, this nature of devas and demons has got assimilated.
All humans have become extinct, the humanity is finished.
- સંત શ્રી અલ્પા મા