સંજોગે સંજોગે બદલાય એવા,
વિશ્વાસને કરવો શું?
ક્ષણે ક્ષણે બદલાય એવા પ્રેમને કરવો શું?
છે કિંમત તો રોશનીની, અંધકારે ભટકી કરવું શું?
થઈ નથી શક્ય જ્યાં હજી પોતાના પુરા,
ત્યાં અન્યના થવાની તમન્ના રાખવી શું?
After each and every circumstance when Faith changes,
What to do with this Faith,
What is the use of such love which changes every moment,
The value is of light, what is the point of wandering in the dark,
When our own have not completely become ours,
Then what is the point of wishing to be someone else’s.
- સંત શ્રી અલ્પા મા