સંજોગોએ કર્યો જ્યાં મને પરેશાન,
ગુમાવી દીધી ત્યાં મેં મારી શાન.
ના રહી શક્યો જ્યાં સ્થિર એમાં,
જીવન બની ગયું એમાં વેરાન,
થઈ ગયો એમાં હું તો ખૂબ હેરાન.
When the circumstances harassed me, I have lost my honour there.
When I could not remain stable in it, the life has become deserted
I have been troubled by this.
- સંત શ્રી અલ્પા મા