સતત સ્મરણમાં રહેજો, સતત સ્મરણમાં રહેજો
વિચારોના મણકામાં, તમે ને તમે જ રહેજો
ભાવોની એ દોરને, તમારી સંગ જોડજો
હે પ્રભુ જીવનમાં સતત, તમારામાં રાખજો
Always be in my mind, always be in your mind;
In all the beads of my thoughts, Oh God, only you should reside;
The thread of those affection , please join with you;
Hey God, in my life, always keep me with You.
- સંત શ્રી અલ્પા મા